top of page
tulshi.jpg

તુલસી

*તુલસી - _A herb for all reasons*

 

ભારતમાં તુલસીનો છોડ ઘર આંગણે ઉછેરવાની પરંપરા છે. દરરોજ તુલસીનાં ૫ થી ૭ પાન ખાવાથી આરોગ્યની દ્રષ્ટિએ ઘણો લાભ થાય છે.

તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ખાસ કરીને, નાનાં બાળકો કે જેમને શરદી, કફ તથા વાઇરલ ઇન્ફેક્શન જલ્દી થઇ થઈ જતું હોય એમને ખૂબ લાભદાયી છે.

તે મલેરીયા અને ડેન્ગ્યુ જેવાં મચ્છરજન્ય રોગો સામે પ્રતિકાર કરવામાં પણ મદદ કરે છે.

એનું નિત્ય સેવન પથરીનાં રોગમાં લાંબા ગાળે રાહત આપે છે.

તેનાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મને કારણે ચામડીનાં રોગોમાં રાહત આપી શકે છે.

ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવાં રોગોમાં પણ એ લાભદાયી છે. 

*દરેક વૃક્ષ છે ખાસ*

( તુલસી - ભાગ ૧ )

bottom of page