top of page
piplo.jpg

પીપળો

*પીપળો એટલે આવનારી પેઢીઓને ઑક્સિજન ની ભેટ*

 

શું તમે જાણો છો કે પીપળો એ સૌથી વધુ આયુષ્ય ધરાવતાં વૃક્ષોમાંથી એક છે? બિહારનાં બોધગયામાં આવેલ બોધિ વૃક્ષ (કે જેની નીચે ભગવાન બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્ત થયું હોવાનું કહેવાય છે) તરીકે ઓળખાતું પીપળાનું વૃક્ષ ૨૦૦૦ કરતાં વધારે વર્ષ જૂનું હોવાનું અનુમાન છે. પીપળાનું સરેરાશ આયુષ્ય અંદાજે ૯૦૦ થી ૧૫૦૦ વર્ષ હોય છે. એટલે જ, જો આપણે એક પીપળાનું વૃક્ષ ઉછેરી શકીએ તો, આપણે આવનારી ઘણી બધી પેઢીઓને ઑક્સિજન ની ભેટ આપી શકીએ.

 

*દરેક વૃક્ષ છે ખાસ*

(પીપળો - ભાગ ૧)

bottom of page